Loading
Loading

ડિગ્રી ઈજનેરીના પહેલા પ્રોવિઝનલ લિસ્ટમાં જ 23,829 બેઠક ખાલી

 ડિગ્રી એન્જિનિયરિંગની સાથે બી ફાર્મ અને ડી ફાર્મનું પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 જાહેર કરવામાં આવેલા પહેલા જ પ્રોવિઝનલ લિસ્ટમાં એન્જિનિયરિંગમાં 23,829 સીટો ખાલી રહેવા પામી છે. 

12 સાયન્સના પરિણામ સાથે જ સીટો ખાલી રહેવાનો અંદેશો હતો. જે પહેલા મેરિટ લિસ્ટમાં જ જોવા મળી રહ્યું છે










source:db.com