Loading
Loading

મેડિકલ કોલેજમાં અભ્યાસક્રમ અને પ્રવેશ માર્ગદર્શન

ભાવનગર સરકારી મેડીકલ કોલેજમાં આગામી સમયમાં તબીબી અભ્યાસ કરવા ઇચ્છતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરનાર હોઇ

તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ માટે માર્ગદર્શન સેમીનારનું મેડીકલ કોલેજના ઓડીટોરીયમ ખાતે આયોજન કરવામાં આવેલ છે

 જેમાં ફોર્મ કઈ રીતે ભરવું, ફી ની ચુકવણી, એમસીઆઇ માન્ય સંસ્થાઓ વગેરે જેવી પ્રવેશ અંગેની માહિતી પૂરી પાડવામાં આવશે. 

તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને તા.12 મંગળવારના રોજ બપોરે 3 કલાકે અત્રેની સંસ્થા ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. 



source:db.com