Loading
Loading

ધોરણ-12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અનઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા જુલાઇ મહિનામાં યોજાશે. 

જેની માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. 
જે સંદર્ભે સામાન્ય પ્રવાહની પરીક્ષા 9, જુલાઇએ સોમવારે બપોરે 3થી 6:15 દરમિયા યોજાશે.
સાથે જ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 6, જુલાઇથી સવારે 10:30થી 2 વાગ્યા દરમિયાન યોજાશે. 






source: db.com