Loading
Loading

CBSE ધો.10-12ના છાત્રોને આન્સરશીટની કોપી આપશે

સીબીએસઇએ ધો.10 અને ધો.12 બોર્ડની આન્સશીટની કોપી વિદ્યાર્થીઓને આપશે. 

આ બધી ફોટોકોપીનું માર્કિંગ કરવામાં આવશે.

 જેમાં સબ્જેક્ટ પ્રમાણે પોતાનાં માર્ક વિશે જાણી શકાશે.

 જેમાં સીબીએસઇએ વેબસાઇટ પર એક નોટિફિ કેશન લોન્ચ કર્યું છે.

 જે પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાની આન્સરશીટની ફોટોકોપી મેળવવા માટે 15 થી 16 જૂન સુધીમાં એપ્લાય કરનારા સ્ટુડન્ટ્સે 18 જૂન સુધીમાં ઓનલાઇન ફી જમા કરવાની રહેશે.

 ધોરણ 12 માટે 700 રૂપિયા અને ધોરણ 10 માટે 500 રૂપિયા પ્રતિ ફોર્મ ભરવાનાં રહેશે.

સીબીએસઇની વેબસાઇટ પર 21 અને 22 જૂનથી રી-એસેસમેન્ટ માટે સ્ટુડન્ટ્સ એપ્લાય કરી શકે છે.

 આ ફોર્મ એ સ્ટુડન્ટ્સ માટે હશે જે સ્ટુડન્ટ્સની માર્કશીટમાં કોઇ માર્કિંગમાં ભૂલ હશે. 

જેનાં માટે પ્રતિ સવાલ 100 રૂપિયા ફી આપવાની રહેશે અને આ ફી 25 જૂન સુધીમાં ઓનલાઇન જમા કરી શકાશે. 



source:db.com