Loading
Loading

આજથી બીકોમ, બીબીએ, બીસીએ પ્રવેશ માર્ગદર્શન કાર્યક્રમ

ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ કમિટીના ઉપક્રમે 31મી મેથી સાતમી જૂન દરમ્યાન શહેરની છ કોલેજોમાં સવારે 10 કલાકે બીકોમ, બીબીએ, બીસીએ,એમબીએ (ફાઈવ યર્સ ઈન્ટીગ્રેટેડ) સહિતના કોર્સમાં ઓનલાઈન પ્રવેશ માટેના માર્ગદર્શન કાર્યક્રમનંુ આયોજન કરાયું છે. 
તારીખ વાર કોલેજનું નામ 
31 મે ગુરુવાર એચ એલ કોલેજ, નવરંગપુરા 
1 જૂન શુક્રવાર એ પી પટેલ આર્ટસ એન્ડ શ્રી એન પી પટેલ કોમર્સ,નરોડા 
2 જૂન શનિવાર એચ એ કોલેજ ઓફ કોમર્સ, લો ગાર્ડન 
4 જૂન સોમવાર કે. એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ,ગુજરાત યુનિ. 
5 જૂન મંગળવાર ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ, સેક્ટર-15, ગાંધીનગર 
7 જૂન ગુરુવાર ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન 





source:db.com