Loading
Loading

આજે ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે

માર્ચ 2018માં ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવી હતી.

 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર લેવાયેલી પરીક્ષામાં 467100 (પૃથ્થક મળી 474507)પરીક્ષાર્થી નોંધાયા હતા.

 જેમાંથી 255414 (પૃથ્થક મળીને 260263)પરીક્ષાર્થીઓ પાસ થયાં હતા. 

કુલ મળીને રાજ્યનું પરિણામ 55.55 ટકા આવ્યું છે.






source:db.com