Loading
Loading

M.Sc.ની 1687 બેઠકો માટે આજે રજિસ્ટ્રેશનો પ્રારંભ

 યુનિવર્સિટી સાથે સંકળાયેલ એમએસસી વિદ્યાશાખાની પાંચથી વધુ કોલેજોની 1687 બેઠકો પર રજિસ્ટ્રેશન કાર્યવાહીનો 30 મે, બુધવારથી પ્રારંભ થઈ રહ્યો છે. 

30મીથી પાંચમી જૂન સુધીમાં ગુજરાત યુુનિવર્સિટીની એડમિશન માટેની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કાર્યવાહી થશે. 

જ્યારે પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓને 28મી મેથી નિર્ધારિત પીજી સેન્ટર પરથી 5 જૂન સુધી પિન અપાશે. 



source:db.com