Loading
Loading

ઈજનેરીમાં રજિસ્ટ્રેશનની મુદત 28થી વધારી 31 મે કરાઈ

એસીપીસીએ સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કાર્યવાહી માટે પૂરતો સમય મળી રહે 

તે માટે રજિસ્ટ્રેશનની અંતિમ મુદત 28 મેથી વધારીને 31 મે કરાઈ છે. 

હાલમાં આશરે 45,000થી વધુ ઈજનેરીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓએ પિન મેળવ્યો છે. 





source:db.com