Loading
Loading

ધોરણ 10માં પૂરક પરીક્ષા જુલાઇમાં લેવાશે

ધોરણ 10માં એક અથવા બે વિષયમાં ફેલ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઇ મહિનામાં યોજાશે.

 આ માટે વિદ્યાર્થીઓએ જરૂરી ફી સાથેનું ફોર્મ સબમિટ કરવાનું રહેશે.





source:db.com