Loading
Loading

પૂરક પરીક્ષામાં સરકારે વિદ્યાર્થીની ફી માફ કરી

સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવી છે. 

આ પહેલા શાળા દ્વારા વિજ્ઞાન પ્રવાહનું પૂરક પરીક્ષા માટેનું લિસ્ટ સબમિટ કરવામાં આવ્યું હતું.

 પરંતુ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહની સાથે દરેક સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે કે વિજ્ઞાન પ્રવાહની સાથે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની યાદી પણ એક સાથે સબમિટ કરવામાં આવી છે. 

સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓની સાથે દિવ્યાંગ ઉમેદવારોને પણ પૂરક પરીક્ષાની ફીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. 


source:db.com