Loading
Loading

CBSEમાં ધોરણ 12ના પરિણામ જાહેર

કુલ પરિણામ 83.01 ટકા આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 1 ટકા વધુ છે. 

તમામ રીઝનના પરિણામ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશને એક સાથે જ જાહેર કર્યા છે. 

જેમાં સૌથી વધુ ત્રિવેન્દ્રમનું 97.32 ટકા, ચેન્નાઈનું 93.8 ટકા અને દિલ્હીનું 89 ટકા પરિણામ આવ્યું છે.

 આ વખતે ટોપ-3 પોઝિશનમાં વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. 

નંબર-1 પોઝિશન પર મેઘના શ્રીવાસ્તવ, નંબર-2 પર અનુષ્કા ચંદ્રા અને નંબર-3 પર ચાહત બોધરાજ છે.

 મેઘનાને 499, અનુષ્કાને 498 જ્યારે ચાહતને 497 માર્ક મળ્યાં છે. 


source:db.com