Loading
Loading

12 સાયન્સમાં એક-બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઈમાં

ધો.12 સાયન્સની પરીક્ષાના પરિણામમાં એક કે બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા જુલાઈ-2018માં લેવાશે.

 શિક્ષણ બોર્ડની જાહેરાત અનુસાર માર્ચમાં લેવાયેલી 12 સાયન્સની પરીક્ષાના પરિણામમાં એક કેે બે વિષયમા નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા માટેની યાદી જિલ્લા 

શિક્ષણાધિકારી મારફતે મોકલવાની બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવીછે.



source:db.com