Loading
Loading

CBSE ધો.12નું રિઝલ્ટ 28મેએ જાહેર થવાની શક્યતા

 ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા ધો-12ની પરીક્ષાનું પરિણામ 28મી મેના રોજ જાહેર થવાની શક્યતા છે. 

પેપર લીક થવાના કારણે આ વર્ષે ધો.10 અને ધો.12ના પરીણામ જાહેર કરવામાં મોડુ થયું છે.

 ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું પણ દસમાં ધોરણનું રિઝલ્ટ પણ 28 તારીખે જાહેર થઇ રહ્યું છે. 



source:db.com