Loading
Loading

ધો.10નું રિઝલ્ટ 28મીએ આવશે

ધોરણ-10 નું પરિણામ 28 મે, સોમવારે જાહેર થશે.

 આ સાથે જ બોર્ડ દ્વારા પરીક્ષા પછીની પુરક પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

 આ પરીક્ષા 6, જુલાઇથી વિવિધ કેન્દ્રો પર લેવાશે.

 માર્ચમાં લેવાયેલી પરીક્ષામાં ગુજરાતમાંથી 11,03,674 વિદ્યાર્થીએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. 



source:db.com