Loading
Loading

JEE એડવાન્સના પેપરે 2017ની જેમ મૂંઝવ્યા નહીં ,જૂનમાં પરિણામ


દેશભરની આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ-એડવાન્સના પ્રશ્નપત્ર 2017ની જેમ વિદ્યાર્થીઓને મૂંઝવ્યા ન હતા.

 સીબીએસઈ બોર્ડના ઉપક્રમે અમદાવાદ સહિત દેશભરમાં રવિવારે આયોજિત જેઈઈ એડવાન્સ બે પાર્ટમાં લેવાઈ હતી.

 વિદ્યાર્થીઓને ફિઝિક્સ- મેથ્સ વિષયના કેટલાક પ્રશ્ન ટફ લાગ્યું હતું. 

જ્યારે કેમેસ્ટ્રી વિષયનું પ્રશ્નપત્ર થોડુંક ઈઝી લાગ્યું હોવાથી વિદ્યાર્થીઓને આ એક્ઝામે ખાસ ન મૂંઝવ્યા હોવાની લાગણી વાલીઓએ વ્યક્ત કરી હતી.

 દેશભરમાંથી 1,64,822 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.

 ગુજરાતમાંથી પાંચ હજાર વિદ્યાર્થી પરીક્ષામાં બેઠા હતા. 

જૂનમાં પરિણામ જાહેર થશે. 



source:db.com