Loading
Loading

ગુણ ચકાસણીની નકલ મેળવવા 19મી મે સુધી અરજી કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે ધો.12, વિજ્ઞાન પ્રવાહની માર્ચ 2018ની ચકાસણી અવલોકન તથા ઓ.એમ.આર ની નકલ મેળવવા માટે તેમજ ગુજરાતની નકલ મેળવવા માટે નિયત સાથે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઈન અરજી તા.19 મેને શનિવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કરી શકાશે ત્યારબાદ અરજી સ્વીકારવામાં આવશે નહી જેની નોંધ લેવા બોર્ડના પરીક્ષા સચિવે જણાવ્યું છે.





source:db.com